25 August 2014

પ્રાથમિક શાળામાં આવશ્યક ભરતી બાબત .............

મિત્રો પ્રાથમિક શાળા માં ભરતી 31 ઓગસ્ટ ના આંકડા પરથી નક્કી થશે.
માટે ભરતી ની જાહેરાત 31 ઓગસ્ટ અને કદાચ આચાર સંહિતા પૂરી થયા પછી આવી શકે.
ભરતી જરૂર થી થશે.