31 August 2014

સામાન્ય જ્ઞાન

1- "ઇન્ડિયા ઇઝ ફોર સેલ" પુસ્તક ના લેખક કોણ છે ?
                               ચિત્રા સુબ્રમણ્યમ
2- શિકારી ભૂમિ તરીકે જાણીતો દેશ કયો છે ?
              કેન્યા
3- ભારતનો પ્રથમ બ્રિટીશ વાઇસરોય કોણ હતો?
          લોર્ડ કેનિંગ
4 - ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ની શરૂઆત કોણે કરી?
         લોર્ડ રિપન
5 - કઈ  લડાઈ માં નેપોલિયનની હાર થઇ હતી?
              વોટર લુંની
6- અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચુંટણી કેટલા વર્ષે થાય છે?
           ચાર વરસે
5 - ભારતમાં પ્રધાનમંત્રી ના હોદા પર રહીને બજેટ રજુ કરનાર કોણ છે?
           ઇન્દિરા ગાંધી 


26 August 2014

G.P.F ઉપાડવાનું દરખાસ્ત ફોર્મ .........


મિત્રો શિક્ષણને લગતો કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં લખી મોકલજો 

આભાર 

25 August 2014

પ્રાથમિક શાળામાં આવશ્યક ભરતી બાબત .............

મિત્રો પ્રાથમિક શાળા માં ભરતી 31 ઓગસ્ટ ના આંકડા પરથી નક્કી થશે.
માટે ભરતી ની જાહેરાત 31 ઓગસ્ટ અને કદાચ આચાર સંહિતા પૂરી થયા પછી આવી શકે.
ભરતી જરૂર થી થશે. 

18 August 2014

ખેલ મહાકુંભ બાબત ....



primary school ma bharti ni sakyatao.....

પ્રાથમિક શાળામાં ભરતી ની શક્યતા....................

સામાજિક વિજ્ઞાન - 3000

ભાષા   - 2000

ગણિત - વિજ્ઞાન  - 3300

1 થી 5 - 1700

ટોટલ 10000 જગ્યાઓ ની જાહેરાત 30/08/2014 નાં રોજ  આવવાની શક્યતા છે 

info by. J.B.SOLANKI

15 August 2014


પ્રાથમિક શાળાઓમાં internet સુવિધા પૂરી પાડવા બાબત ........................


એચ ટાટ ભરતી પર ફરીથી સ્ટે.................................. 


13 August 2014

મહેસાણા જીલ્લાનું એચ ટાટ સીનીયોરીટી લીસ્ટ .........




5.50 લાખ કર્મચારી ની માહિતી ઓન-લાઈન થશે સરકાર સાથી નામના સોફ્ટવેર ની મદદથી........




11 August 2014

એચ ટાટ ખાલી જગ્યાઓ નું લીસ્ટ અમદાવાદ જીલ્લો.............




પ્રેશનોટ ફોર ટાટ ( સેકંડરી) પરિક્ષા 


9 August 2014

H-TAT ખાલી જગ્યાઓ નું લીસ્ટ ખેડા જીલ્લો .........




8 August 2014

ગ્રાન્ટેડ સ્કૂલો ના આચાર્યો ના ટી.એ માં 50% નો વધારો। ........


મુખ્ય શિક્ષક  સીધી ભરતી બાબત  ખેડા જીલ્લો ...............................



એચ ટાટ  બઢતીના લીસ્ટ માં આવતા શિક્ષકશ્રીઓ ની યાદી અમદાવાદ જીલ્લો। .....



ધોરણ 1 થી 5 માં ભરતી થવાની સંભાવના। ..............



વર્ગ-4 ના કર્મચારી માટે આનંદો। ...........શુભ સમાચાર। ......


5 August 2014

એચ.ટાટ  સ્થળ પસંદગી રાજકોટ જીલ્લા। .....


એચ.ટાટ સ્થળ પસંદગી ગાંધીનગર જીલ્લા। .......

એચ.ટાટ સ્થળ પસંદગી બનાસકાંઠા જીલ્લા। ...........

2 August 2014

એચ ટાટ ભરતી બાબત। ....................