ગુજરાતને કેરળ પછી સૌથી સાક્ષર બનાવવા શું કરાશે?
ધોરણ-૮માંથી ૯માં જતા તમામ બાળકોનું એડિમિશન
આંગણવાડીથી ધોરણ-૮ સુધી એક એક બાળકનો ટ્રેક
૮૫૦૦ સ્કુલોમાં અંગ્રેજી સાથેના શિક્ષણના નવા વર્ગ
૭૯ મોડેલ સ્કુલો, ૬૦૦૦ સ્કુલોમાં ઈન્ટરનેટનુ જોડાણ
લઘુત્તમ ભણતર ૫.૮ વર્ષથી વધારીને ૭.૫૦ વર્ષ થશે
એક જ વર્ષમાં ધોરણ-૧૦ સુધીની નવી ૫૦૦ સ્કૂલો
નિરક્ષર ગુજરાતનું કલંક દૂર કરવા ગુજરાત સરકાર એક જ વર્ષમાં ધોરણ-૧થી ધોરણ-૧૦ની ૫૦૦ જેટલી નવી શાળાઓ શરૂ કરશે. ધોરણ ૮ પછી સ્કુલ છોડી જનારા કુમાર વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ૨.૫ ટકા છે. જ્યારે કન્યાઓનો ૫.૪ ટકા છે. જે ધોરણ-૯ અને ૧૦માં અનુક્રમે ૮.૩ ટકા અને ૧૫.૩ ટકાએ પહોંચી જાય છે. આથી ધોરણ-૮ પછી શાળાઓ છોડતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવા ૫૦૦ સ્કુલોમાં ધોરણ- ૧૦ સુધીનુ મફત શિક્ષણ મળશે.