31 August 2014

સામાન્ય જ્ઞાન

1- "ઇન્ડિયા ઇઝ ફોર સેલ" પુસ્તક ના લેખક કોણ છે ?
                               ચિત્રા સુબ્રમણ્યમ
2- શિકારી ભૂમિ તરીકે જાણીતો દેશ કયો છે ?
              કેન્યા
3- ભારતનો પ્રથમ બ્રિટીશ વાઇસરોય કોણ હતો?
          લોર્ડ કેનિંગ
4 - ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ની શરૂઆત કોણે કરી?
         લોર્ડ રિપન
5 - કઈ  લડાઈ માં નેપોલિયનની હાર થઇ હતી?
              વોટર લુંની
6- અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચુંટણી કેટલા વર્ષે થાય છે?
           ચાર વરસે
5 - ભારતમાં પ્રધાનમંત્રી ના હોદા પર રહીને બજેટ રજુ કરનાર કોણ છે?
           ઇન્દિરા ગાંધી 


26 August 2014

G.P.F ઉપાડવાનું દરખાસ્ત ફોર્મ .........


મિત્રો શિક્ષણને લગતો કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં લખી મોકલજો 

આભાર