31 July 2014

ત્રણ અઠવાડિયામાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ .....

૧૦ દિવસ માં નિમણુંક નાં ઓર્ડર આપશે

પ્રાથમિક નિયામક શ્રી આર.સી રાવલ સાહેબ અને કાનુન સલાહકાર શ્રી આર.કે પટેલ સાહેબ ચુકાદા ની કોપી હાઇકોર્ટ થી મેળવશે। ...

ક્લસ્ટર ક્ક્ષા નિ એક દિવસીય તાલીમ મોકૂફ રાખવા બાબત  


30 July 2014

એચ ટાટ ફાઈનલ સમાચાર કાલે ચુકાદો આપને ૧૦૦ % જીતી ગયા છે , ૦૨:૪૫ કલાક કેસ ચાલ્યો હતો .

સરકાર શરતી ભરતી કરવા તૈયાર છે .

કેસ ની નવી તારીખ :૩૧/૦૭/૧૪ છે

ચુકાદો હાલ પેન્ડીંગ છે .

આવતી કાલે ચેકાડો ફાઈનલ .

info-  b.k.chaudhari HTAT Pass