17 January 2017



                             તીથી ભોજન  આરોગતા મારી શાળાના બાળકો  

16 February 2016

રાષ્ટ્રીય કક્ષાએ  પસંદ પામેલ કૃતિની સાથે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકશ્રીઓ


જીલ્લા કક્ષા નાં વિજ્ઞાન પ્રદર્શનમાં ડી.પી.ઈ.ઓ શ્રી  ,બી.આર.સી તેમજ  સી.આર.સી શ્રી


....................વિજ્ઞાનમેળા માં પ્રદર્શિત કરેલ કૃતિ ........




...................પ્રાર્થનાસભા ને સબોધતા આચાર્યશ્રી ..................



16 January 2016


પ્રાર્થના સભામા  વાજિંત્રો વગાડતી બાળાઓ 


12 December 2014

                                
                                       maths science fair-2013

6 October 2014

ખુશ ખબર .........ખુશ ખબર..........

31 August 2014

સામાન્ય જ્ઞાન

1- "ઇન્ડિયા ઇઝ ફોર સેલ" પુસ્તક ના લેખક કોણ છે ?
                               ચિત્રા સુબ્રમણ્યમ
2- શિકારી ભૂમિ તરીકે જાણીતો દેશ કયો છે ?
              કેન્યા
3- ભારતનો પ્રથમ બ્રિટીશ વાઇસરોય કોણ હતો?
          લોર્ડ કેનિંગ
4 - ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ની શરૂઆત કોણે કરી?
         લોર્ડ રિપન
5 - કઈ  લડાઈ માં નેપોલિયનની હાર થઇ હતી?
              વોટર લુંની
6- અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચુંટણી કેટલા વર્ષે થાય છે?
           ચાર વરસે
5 - ભારતમાં પ્રધાનમંત્રી ના હોદા પર રહીને બજેટ રજુ કરનાર કોણ છે?
           ઇન્દિરા ગાંધી 


26 August 2014

G.P.F ઉપાડવાનું દરખાસ્ત ફોર્મ .........


મિત્રો શિક્ષણને લગતો કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં લખી મોકલજો 

આભાર 

25 August 2014

પ્રાથમિક શાળામાં આવશ્યક ભરતી બાબત .............

મિત્રો પ્રાથમિક શાળા માં ભરતી 31 ઓગસ્ટ ના આંકડા પરથી નક્કી થશે.
માટે ભરતી ની જાહેરાત 31 ઓગસ્ટ અને કદાચ આચાર સંહિતા પૂરી થયા પછી આવી શકે.
ભરતી જરૂર થી થશે. 

23 August 2014